Home » Shayari » Two line Gujarati Shayari

Two line Gujarati Shayari

“ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, પરંતુ કોઈ ના પર
“વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..

Vatavaran ma bhar 6 mitro na maun no,
Hu su kahi gayo 6u, mane khyal pn nti.

કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ,
બાજી કોણ મારી જશે એ છે અકબંધ,
એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

જેને ચાહો છો તેને મેળવી નથી શકતા,
જેને મેળવો છો તેને ચાહી નથી શકતા,
એટલે જિંદગીમાં ક્યાંય પ્રેમની ઝલક આવી જાય
તો કુદરતનો આભાર માનજો

હવે બસ બહુ થયું બુદ્ધિ, હું પાગલ થાઉં તો સારું,
પ્રેમ નો સમય આવ્યો છે, હું દીવાનો થાઉં તો સારું.

મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં,
ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?

ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો,
કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે
હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે..

સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા,
આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો..

હોઈ શકે તો એવા માં ને મારગ હોઈ શકે;
જેને પગલે એક મજાનું પાંગરતું જગ હોઈ શકે.

એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે;
આતો પવન ની લહેર હતી, હજી તુફાન બાકી છે.

કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ જિંદગી ના બદલાતા જોઈને..

પીધું એ હાથ નું આની, ને હાથ માંગું છુ;
ભલે થાય બરબાદી, તોય જીવનભર નો સાથ માંગો છુ.

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

જવાની એ ઝારા માં જી ને જીંદગી ને સગો કીધો છે;
પ્યાસા ને માન્મોહિત કરી ને બેવફા એ દગો કીધો છે.

એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.

જયારે હું હસ્યો ન હોવ તે દિવસ મારો સૌથી વેસ્ટેજ દિવસ છે.

વહી જવા દે મને હવે સમયની સાથે થોડો,
ક્યાંક એવું ના થાય કે કોઈ રાહ જોતું હોય અને હું પડું મોડો..

Two line Gujarati Shayari

  • Gujrati shayri in gujrati font
  • Gujarati shayari for friends
  • Gunny gujarati shayari
  • Gujarati Sad shayari
  • Gujarati shayari Kavita
  • Gujarati shayari Poem
  • Gujarati Shayri no Khajano
  • Shayari Gujarati with Photo
Thanks for reading Two line Gujarati Shayari specially for our Gujarati Reader fan and followers. Keep your visit continue recommended us to your Friends and Family that inspire us to share more and more best latest Enjoyable collection specially in Gujrati Language. If you have any suggestion or collection on Gujarati Shayari, Gujrati Gazal Ukhana than share with us by post in either below Comment Box or by visit Contact Us

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares