Home » Shayari » જેમાં તારી કમી હોય…

જેમાં તારી કમી હોય…

એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares