Home » Shayari » તારી છાયામાં ભમીશ….

તારી છાયામાં ભમીશ….

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી
છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ
સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares