શું તમને ખ્યાલ છે ? કોઈ પણ ટૂથપેસ્ટ માં નીચલા છેડા પર કોઈ ને કોઈ રંગ ની પટ્ટી હોઈ છે.
ઓક તો પછી શું તમે આ રંગ નો અર્થ જાણો છો ….??
લીલો : કુદરતી
ભૂરો : કુદરતી + દવા
લાલ : કુદરતી + કેમીકલ નું મિશ્રણ
કાળો : ફકત કેમીકલ
મહેરબાની કરી ને તમે આ જાણકારી share કરીને બીજા ને પણ જાગૃત કરો .