Home » gujarati » Karela Karm Bhogvye Chutko

Karela Karm Bhogvye Chutko

કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો ભાઇ…
➡ ભાત માં પાણી વધી જાય તો…
? ચોખા નવા હતા
➡ રોટલી કડક થાય તો…
? ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી
➡ ચાય મીઠી થાય તો…
? સાકર જાડી હતી
. . . . . અને
. . . ચાય પાતળી થાય તો…
? દુધ પાતળુ હતું
➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે …
? કઇ સાડી પહેરું,
. . . સારી સાડી જ નથી મારી પાસે
➡ ઘરે વહેલા આવીએ તો…
? ટીવી પર મૅચ છે કે શું?
➡ મોડા પહોંચીએ તો…
? કોની સાથે ગુડાણા હતા
➡ કોઇ વસ્તુ સસ્તી લાવીએ તો…
? શું જરૂર હતી ખોટા ખર્ચ કરવાની
➡ મોંઘી લાવીએ તો…
? તમને તો બધા જ ફસાવે
➡ રસોઈ ના વખાણ કરીએ તો…
? રોજ સારી જ બનાવું છું
➡ ભૂલ કાઢીએ તો…
? આ ઘરમાં તો મારી કદર જ નથી
➡ કોઇક કામ કરી આપીએ તો…
? અેકે કામ સરખુ આવડતું નથી
➡ કામ ન કરીએ તો…
? તમારા ભરોસે રહેવાય જ નહીં
અને છેલ્લે …
જો તમે જીભાજોડી કરી તો…
? હું હતી તે ટકી આ ઘરમાં,
. . બીજી કોઇ હોત તો ખબર પડત
મને ખાત્રી છે કે…
તમારી પત્ની માં ઉપરોક્ત લક્ષણો નહીં હોય …
અને જો હોય તો…..
કોઈને કહેતા નહીં …
.
કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો ભાઇ…

Kem vhala kevu lagyu ? Sukhi cho k Dukhi ae vicharya vagar je malyu che aemna thi raji rehta shikhi jav aetle badhu saras saras automatically thae jase ane pachi jovo tamari life superb bani jae che k nhi…

Saru lage to share karvanu bhulta nhi ho…

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares