Babulal Gujarati Jokes માંગીલાલે બાબુલાલ ને આપેલા પૈસા માટે પુંછયું બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધાં હતાં. એ ક્યારે પાછા આપશો ? બાબુલાલ – નવરીના ,મને શું પૂછે છે ? હું કાંઈ જ્યોતિષી છું ? 2014-10-05 ahlathiya