એક જૂની ભંગાર જેવી થઈ ગયેલી કારની હરાજી થતી હતી.
એમાં ….
એક ભાઈ – ૫ લાખ…
બીજો ભાઈ – ૬ લાખ…
ત્રીજો ભાઈ – ૮ લાખ…
એમાં …. દૂરથી આ બધું જોઈ રહેલ એક પટેલભાઈ નજીક આવી – “આમાં એવું તે શું છે કે આટલો બધો ભાવ બોલાય છે?”
કારનો માલિક- “આ ગાડીનું 5 વાર એક્સિડેન્ટ થયેલ પણ દરેક વખતે પત્ની જ મરી એટલે …”