Chotu learn Cycle driving jokes છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો. છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું. પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ ! છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !! 2014-10-05 ahlathiya