Darudiya ni Daru ni Moj Jokes દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવા માંડ્યું પત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ? પતિ – ના, આજે નથી પીધી. પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ? 2014-10-05 ahlathiya