Home » gujarati » Fauji Sardar Sainik Jokes

Fauji Sardar Sainik Jokes

એક સરદાર સૈનિક કોઈ લાંબી ડ્યુટી પર વિદેશ મોકલવામાં આવ્યો. જ્યારે તેને ત્યાં વધુ દિવસ થઈ ગયા તો એક દિવસ તેને એક પત્ર મળ્યો. – ‘જતી વખતે હું તમને મારો જે ફોટો આપ્યો હતો તે પરત કરો, કારણ કે હું હવે એક સોફ્ટવરે એન્જીનિયેર સાથે લગ્ન કરવા માંગુ છુ.’
સરદારે બે ડઝનથી પણ વધુ ફોટા એ છોકરીને મોકલી આપ્યા અને લખ્યુ – ‘આમાંથી તમારો ફોટો કાઢીને બાકીના પાછા મોકલી દેજો .’

Wordpress Support by experience Developer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares