Gujarati Husband Wife and Doctor Jokes પતિ- અરે, ડૉક્ટરે તો કહ્યું કે તને કોઈ રોગ નથી. પછી કેમ આટલી ઉદાસ થઈ ગઈ? પત્ની- હું એ જતો વિચારું છું કે ફી ના 150 રૂપિયા નકામા જ જતા રહ્યાં. 2014-10-05 ahlathiya