Gujarati Husband Wife Jokes પતિ – લગ્ન પહેલા તારી ફિગર બિલકુલ કોકની બોટલ જેવી હતી. પત્ની – એ તો હું હજી પણ છુ. પતિ – હા, બસ ફેર એટલો જ છે કે પહેલાં તુ 300મીલીની હતી હવે દોઢ લીટરની છે. 2014-10-05 ahlathiya