Gujarati Politician Jokes નેતાએ ગામડામાં જઈને કહ્યું : ‘હું જો ચૂંટાઈશ તો દરેક ઘરે એક-એક સાઈકલ અપાવીશ.’ એક ગ્રામજને કહ્યું – ‘સાહેબ, સાઈકલની વાત પછી…..’ ‘પહેલાં સાઈકલ ચલાવાય એવા રસ્તાનું કંઈક કરો !’ 2014-10-05 ahlathiya