Home » gujarati » Gujarati Saras Majani Veri nice joking funny Shayari SMS

Gujarati Saras Majani Veri nice joking funny Shayari SMS

Tari aankho ma maru mukhdu rame,
Mari aankho ma taru alladpanu rame,
Tane em ke tara prem ma thaki ne hari besish,
Pan na rey… gandi “harya jugari bamnu rame”

તારી આંખો માં મારું મુખડું રમે
મારી આંખો માં તારું અલ્લાદ્પાનું રમે
તને એમ કે તારા પ્રેમ માં થાકી ને હારી બેસીશ
પણ ના રે.. ગાંડી “હાર્યા જુગારી બમણું રમે”

⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰

Aa Vastu Par Kyarey Bharoso Na Karvo
Aansu
Saasu
&
Chomaasu !!
Kyare Varsi Pade Kone Khabar…..:)

 

આમના પર કદી ભરોસો ના કરવો
આંસુ
સાસુ
&
ચોમાસું !!
ક્યારે વરસી પડે કોને ખબર …..:)

⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰

Bus Ma College Ni Badhi Girls Chadi Gai
Ne Bus Full
Conductor: No More
Bapu: Ka Navrina !!

DHEL Badhi Chadavi Didhi Ne Ame Avya To No MOR

બસ માં કોલેજ ની બધી ગીર્લ્સ ચડી ગઈ
ને બસ ફુલ્લ
કંડકટર : નો મોર
બાપુ: કા નવરીના !!

ઢેલ બધી ચડાવી દીધી ને અમે આવ્યા તો નો મોર

⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰

Bapu Car Loan Leva Gya
Bapu: Mare Kya Document Aapva Padse
Manager: Koi Document Nai.
.
.
.
Bas Khali 5 Bapu Na Naam Aapo Jene Loan Bhari Hoy

બાપુ કાર લોન લેવા ગયા
બાપુ : મારે ક્યાં ડોક્યુમેન્ટ આપવા જોઈશે
મેનેજર સાહેબ : કોઈ જ ડોક્યુમેન્ટ નહિ .
.
.
.
બસ ખાલી 5 બાપુ ના નામ આપો જેને લોન ભરી હોય

⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰

Bapu ni moj sms shayari

Utaval Thi Marriage Karso To Akhi Zindgi Ni Pathari Fervi Kadhso
Ane
Samji Vicharine Karso Toy Su Kari Leso…??

ઉતાવળ થી મેરેજ કરસો તો આખી ઝીંદગી ની પથારી ફેરવી કાધ્સો
અને
સમજી વિચારીને કારસો તોય સુ કરી લેસો …??

⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰ ⊱✿ ✣ ✿⊰

1 Evu Vakya Je Undhu Vacho K Sidhu Vachvama Saru J Lage

“Zindgi chee To Dosti che”
“che Dosti To che Zindgi”

1 એવું વાક્ય જે ઊંધું વાચો કે સીધું વાંચવામાં સારું જ લાગે

“ઝીંદગી છે તો દોસ્તી છે ”
“છે દોસ્તી તો છે ઝીંદગી”

તમને પણ કોઈ સરસ મજાના શાયરી મેસેજ ક ઉખાણા આવડતા હોય યા તો કલેક્સન હોય તો અમને મોકલી આપો। . આમે તેમને આપના નામે સાથે #Avnavu પર સેર કરશું ..

આપ કમેન્ટ માં પણ મોકલી શકો છો ….

અને હા મજા આવે કે ના આવે બીજા બાપુ માટે સેર તો કરવું જ જોઈ ને…

Bapu aetle Bapu, Shayari to Bapu ni jame, Moj masti bapu j karave barabar ne, lo kaho bapu aetle gujarati shayari avnavu na Bapu,

Mojili Masti SMS shayari in gujarati for Whats app
very funny sms shayari message on net
find best collection of gujarati moj masti shayari sms and message for sharing
2015 new collection of Bapu jokes shayari sms
latest jokes for share on Whats app, hike, facebook

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares