Hair fall on Head Jokes પત્ની – પુરૂષોને ટાલ કેમ પડે છે ? પતિ – કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની – તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી ? પતિ – તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા. 2014-10-05 ahlathiya