બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા.
પહેલો બોલ્યો – મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો – હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો – તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો – મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
Dear Gujarati Friends
We are continuous trying to update here all time evergreen old and gold Haso ane Hasavo Gujarati Jokes. if you have any jokes collection kindly share it with us by either commenting in below comment box or contact us by Email avnavuguy@gmail.com
Enjoy with our Haso ane Hasavo Gujarati Jokes collection.
Thanks