Home » gujarati » Kaki ae to Kari – Joke Haso ane Hasavo

Kaki ae to Kari – Joke Haso ane Hasavo

કાઠીયા વાડી કાકી એટલે કાઠીયા વાડી

કાકા અને કાકી દુબઈ  જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :

‘આપણે ફ્રિજ જોડે   લઈ લીધું હોત તો સારું હતું….’

કાકા : ‘કાં ?’

કાકી  : આપણા ટિકિટું ઈ ફ્રિજ પર જ રહી  ગ્યાં છે.

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares