Listen and Silent Word Gujarati Jokes LISTEN અને SILENT બે એવા શબ્દો છે જેમાં બંને માં 6 અક્ષરો આવે છે અને બધા જ અક્ષરો વળી બંને શબ્દોમાં વપરાય છે.! પણ આ બે શબ્દોની મુખ્ય ખાસિયત એ છે કે આ બંન્ને શબ્દો… . . . . . . પતિ માટે વપરાય છે… 2014-10-26 ahlathiya