મોજીલા પપ્પુ નો મોજીલો દીકરો તેની પાસે ગયો અને કહેવા લાગ્યો પપ્પા એક છોકરી પ્રેગનેંટ થઈ ગઈ છે ચુપ રહેવાના 20,000 માંગે છે.
પપ્પુ એ પૈસા આપી દીધા.
થોડા દિવસ્ક પછી બીજો છોકરો ગયો પપ્પા છોકરી પ્રેગનેંટ છે અને ચુપ રહેવાના 50,000 માંગે છે.
થોડા સમય પછી છોકરી પપ્પુ પાસે આવી અને કહ્યુ પપ્પુ પપ્પા હું પ્રેગનેંટ છું.
પપ્પુ રાજી થઈ ગયાં કહે હવે પૈસા લેવાની વારી મારી….