Natu ane Natu ni Mummy Jokes નટુ : મારી મમ્મીને નવી નવી વાનગીઓ બહુ ભાવે. ગટુ : એમ ? આજે જમણમાં શું બનાવ્યું હતું ? નટુ : એમ તો જમવાનું અમે હૉટેલમાં જ રાખીએ છીએ. 2014-10-05 ahlathiya