Pati Patni gujarati jokes પત્ની: અરે તમને ખબર છે, પેલા મહારાજે આપણા લગ્ન કરાવેલાં એ પંડિતનું ગઇ કાલે હાર્ટ-એટેકથી અવસાન થઇ ગયું. પતિ: હમમ.. એ ભૂલની સજા તો એને મળવાની જ હતી.! લો કરો વાત ….. 2014-10-26 ahlathiya