Santa in Market Jokes સન્તા બજારમાં ગયા. રસ્તામાં એક ચોર એમનો મોબાઇલ ફોન ઝૂંટવી ભાગી ગયો. સન્તા પાછળ દોડ્યા અને જોરથી ચિલ્લાયા: લે જા, ગધે લેજા, ઇસકા ચાર્જર તો મેરે પાસ હૈ. 2014-10-05 ahlathiya