જીવતાં હોય ત્યારનાં નાટક છે બધાં..
બાકી મોત સામે આવે છે ત્યારે કાંઇ સૂજતું નથી..
૧૦૮/એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરને કેમ કોઇ પૂછતું નથી,
તું કેવો છો, કઇ જાતિનો છો..?!?!?!?!?????
બ્લડ બેંકમાં કેમ એમ નથી કહેતાં કે મારે તો ઉચ્ચ જાતિવાળાનું, સવર્ણનું જ લોહી જોઇએ..????
ઓર્ગન ડોનર ની જરૃરીયાત હોય તો પૂછો છો કે કીડની, લીવર, હૃદય, બોન્સ , આંખો, (હવે તો ચામડી પણ ડોનેટ થાય ) કઇ જાતિના માણસ ની છે! ?!?!?!??????
તમારી સારવાર કરનાર ડૉક્ટરને કેમ એવું નથી કહેતાં કે ભાઇ તું કોઇ નિચી જાતમાંથી આવતો હોય તો મને હાથ ના અડાડતો…????
Just Believe in Humanity ?????
સુખ વહેંચવા સંગત જોઇએ.., દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ…!!☝
પતંગ ક્યાં કોઈ દી કપાય છે..,
એતો દોરી ના લીધે બદનામ થાય છે..!
?
નાના માણસનો હાથ પકડી રાખજો. … જીવન મા કયારેય મોટા માણસના પગ પકડવા નહી પડે. …..☝☹
પગ માથી કાંટૉ નીકળી જાય તો ચાલવાની મજાઆવે……
!! મન માથી અહંકાર નીકળી જાય તો જીંદગી જીવવાની મજા આવી જાય…!!☝
પસંદ આવ્યુ હોય તો શેર જરુર કરજો