Home » gujarati » Inspiration Gujrati Quotes

Inspiration Gujrati Quotes

Hello Gujrati
Inspiration Gujrati Quotes post covers very interesting heart touching best quotes on life zindagi to be live every moment with full of Joy and happiness. Go ahead to read latest Gujrati Inspiration True quote in our Mother language Gujarati and dont forgot to share for others.

 

મન મોટું રાખો
મગજ શાંત રાખો
વાણી મીઠી રાખો
પછી તમારા થી કોઈ નારાજ થઈ તો કેહ્જો !!!

⊱✿ ✣ ✿⊰

જમવુ તો “માં” ભેગુ પછી ભલે “ઝેર” હોય,..
અને રેવુ તો “ભાયુ” ભેગુ પછી ભલે” વેર” હોય…
સાવરણી બાધેંલી હોય ત્યારે કચરો સાફ કરે છે..
પરંતુ છૂટી પડી જાય ત્યારે ખૂદ કચરો બની જાય છે..
માટે પરિવારથી બંધાયેલા રહો…

⊱✿ ✣ ✿⊰

સાચો પ્રેમ
એટલે રોમાંચ
હોટેલ માં ડીનર
બીચ પર લટાર

એ નહિ પણ
કાળજી બાંધછોડ આદર અને વિશ્વાસ છે !!!

⊱✿ ✣ ✿⊰

લાગણીને ક્યાં પાળ હોય છે ?
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!!

⊱✿ ✣ ✿⊰

યાદ રાખો સાહેબ….
જયારે જયારે જગત તમને નડતુ રહ્યુ છે,
ત્યારે ત્યારે…
તમને કંઇક નવું જડતુ રહ્યું છે…!!

⊱✿ ✣ ✿⊰

best-inspiuration-quotes-in-Gujrati-language-two-line-short

અરે કેટલી આચર્ય ની વાત છે
લોકો ઝીંદગી વધારવા માંગે છે પણ સુધારવા નહી માંગતા !!!

⊱✿ ✣ ✿⊰

પાર્થના ઇશ્વરે આપેલ મોબાઈલ છે
કવરેજ માં રહો તો રીંગ વાગે જ !!!

⊱✿ ✣ ✿⊰

ઝીંદગી ને કોઈ પણ પકારની શરત વગર જીવો !!!

⊱✿ ✣ ✿⊰

સુંદરતા રાખવી હોય તો મનની રાખજો, સાહેબ………!
બાકી “FACEWASH” થી મોઢા જ ચમકે છે,

“જાત” નહીં!!!

⊱✿ ✣ ✿⊰

ઝીંદગી ની દરેક પલ એવી જીવો કે આખરી હોય !!!

⊱✿ ✣ ✿⊰

સબંધ અને પ્રેમ એતો ગરજ ના પાટા પર ચાલતી રેલગાડી છે
સ્ટેશન આવે એટલે લોકો ઉતરી જ જવાના !!!

⊱✿ ✣ ✿⊰

ઝીંદગી માં છેલ્લે જતું કરનાર ની જ જીત થઈ છે

⊱✿ ✣ ✿⊰

મેળવજો નીતિ થી
વાપરજો પ્રીતિ થી
ભોગવજો રીતી થી
તો બચી જાશો દુર્ગતિ થી

⊱✿ ✣ ✿⊰

એક સુખી જીવન જીવવા માટે માણસ ને ’ સાધુ ’નહી પણ ” સીધુ ” થવાની જરૂર છે ,
અને ’ યોગી ’ નહી પણ ” ઉપયોગી ” થવા ની જરૂર છે .

⊱✿ ✣ ✿⊰

સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો,
બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.

⊱✿ ✣ ✿⊰

Inspiration Gujrati Quotes in two line short message

ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ
મુકો છો, પણ જયારે તે દુર ના કરે તો સમજીલો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે…..!!

⊱✿ ✣ ✿⊰

Thanks for reading Avnavu Inspiration Gujrati Quotes post.

  • Latest Inspiration Gujrati Quotes
  • 2 line short Gujrati Quotes
  • Gujrati Quotes on Zindagi
  • Gujrati Quotes for Life
  • Heart touching Gujrati Quotes
  • Quote on life in Gujrati Language
  • Best Quotes in Gujrati Bhasha

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares