Home » gujarati » Whats app latest Gujarati message

Whats app latest Gujarati message

?????????????

તમારી કમજોરી ફક્ત એવા માણસ ને કેજો
જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે
સબંધમાં વિશ્વાસ અને મોબાઈલ માં નેટવઁક
ના હોય ત્યારે લોકો “Game” રમે છે ભાઈ !!!

Good Morning

?????????????

કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?
શ્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે

Wish you lovely Morning

??????????????

કોઈ તરણા ના સહારે તરી જાય છે,
તો કોઈ બુંદ પાણીમાં પણ ડુબી જાય છે,
આ તો બધી કરામત છે ઇશ્વર ની દોસ્ત,
ક્યારેક પથ્થર સાથેની ટક્કર પણ ચોટ દેતી નથી,
તો ક્યારેક ફુલો પણ ના રુજાય એવી ચોટ દઇ જાય છે !!!

?????????????

આ પૃથ્વી પર બે જણા સુખી છે: એક બાળક અને બીજો ગાંડો…!
તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો અને પછી તમારી પાસે જે કઈ છે તે માનવા બાળક બનો.

સાચું છે કે નહીં ?

Good Morning

?????????????

મારા વાલીડા….

જિંદગી જીવી જાણો સાહેબ, નહિતર બસના કંડકટર જેવું જીવન બની રહેશે,
મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં…

Good Morning

?? ? ? ? ? ? ? ? ?

જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી,
પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે.

Good Morning

??????????????

લોકો જીવન થી કંટાળે _
ત્યારે કહેતા હોય છે કે..
“સાધુ થઈ જવુ છે.”

હવે તેમને કોણ સમજાવે કે..
“સાધુ નહીં પણ
સીધુ થવાની જરૂર છે.

બોલો તમારું શું કેહવું છે ?

Shubh Divas

?????????????

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ..
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ..
આટલું માનવી કરે કબુલ..
તો હરરોજ દિલમાં ઉગે સુખના ફુલ..!

? Wish you very Good Morning ?

અફસોસ ના કરો કે સમાજમાં તમારું
‘નામ’ નથી,
આભાર ઈશ્વરનો માનો કે તમે અહિયાં
‘બદનામ’ તો નથી….

??? Shubh Divas ???

સમય એક સરસ મજાનો આવશે,,,
તમને શોધતો એ છાનોમાનો આવશે,
દુનીયાની કીર્તિ જોઇને ઈર્ષ્યા ના કરશો દોસ્ત,,,

“તમારો” પણ એક દિવસ જમાનો આવશે…!!!

શુભ રાત્રી

?????????????

કોઇની સાથે હસતા હસતા
એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ
સૌની આંખ ના પાણી
ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ
દોસ્તી માં શુ વળી માન-અપમાન
બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ !!

Wish you Very Happy Day !

????????????????

ઇતિહાસ તપાસી જોજો સાહેબ ભગવાન પણ ધરતી ઉપર હતા ત્યારે કોઈ એ કદર કરી નથી
એટલે તમારી કોઇ નોંધ ના લે તો ટેન્શન નહીં લેવાનુ બોસ !!!

Good Night

????????????????

latest gujarati whatsapp status message

મારા વ્હાલા ….
જગત ભલે ન સમજે તું તો સમજીજા.,
સંસાર સાગર માં તરવા માટેના બેજ હલેસા.

એક નમીજા
અને
બીજું ખમીજા.

???????????????

ભાઈ ભાઈ યાદ રાખજો ….

“રામાયણ” મા બે એવા વ્યકિત હતા એક “વિભીષણ” અને એક
“કૈકેયી ”

“વિભીષણ” રાવણ ના રાજ માં હોવા છતાં બગડ્યા નહીં…
અને
કૈકેયી “રામ” રાજયમાં હોવા છતાં પણ ના સુધરી…..
મતલબ…..
સુધરવું” અને “બગડવુ” મનુષ્ય માત્ર ના વિચાર અને સ્વભાવ પર નિર્ભર હોય છે

શુભ દિવસ

??????????????

ફોન ગમે તેટલા મોંઘા હોય પણ ચાર્જર વગર નકામો હોય..
એમ…
પરિવાર ગમે તેટલો મોટો હોય વડીલો વગર નકામો હોય..

?….Shubh Divas….?

કયાંક ખુશી છે..
કયાંક વ્યથા છે..
અહી તો ચહેરે ચહેરે એક કથા છે.

Good Night

?????????????

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે સાહેબ
કારણ કે
ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો…

Good Morning

???????????

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

શુભ દિવસ

???????????

ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો,
પણ જયારે તે દુર ના કરે તો સમજીલો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે !!!

????????????

  • Cool Gujrati Whats app status
  • Gujarati latest Whats app status
  • New Whats app status in Gujrati
  • 2016 Special Gujrati whats app lines
  • Best Gujrati Message for Whats app status
  • Short Gujrati Whats app status message

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares