Home » gujarati » Santa Banta Husband Jokes in Gujarati

Santa Banta Husband Jokes in Gujarati

સાન્તા  અને બાન્તા ટ્રેનમાં વાતો કરતી હતી.
સાન્તા-તને કેવો પતિ જોઈએ છે.
બાન્તા – મને કરોડપતિ જોઈએ
સાન્તા-જો કરોડપતિ ના મળ્યું તો
બાન્તા – 50- 50 લાખના બે ચાલશે.
સાન્તા – 50- 50 લાખના બે પણ નથી મળ્યા તો
 બાન્તા – 25-25 હજારના ચાર ચાલશે .
એટલામાં જ ઉપર સૂતેલો એક છોકરો બોલ્યો જો એ  હજાર સુધી પહોંચી જાય તો મને ઉઠાવી દેશે.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares