Home » gujarati » Marriage True Quotes in Gujarati

Marriage True Quotes in Gujarati

લગ્ન એવી ઘટના છે જેમાં ઘા થતાં પહેલાં જ હળદર લગાય છે.

 

 

પરણેલાઓ માટે ખાસ સલાહ :::
.
જ્યારે પણ ફ્રિઝમાંથી પાણીની બોટલ લો ત્યારે ભરીને જ પાછી મૂકવી…
.
નહીંતર,..
.
લેક્ચર પાણીની બોટલ થી શરૂ થશે અને,…

ખતમ થશે દારૂની બોટલ પર…..

 

મરઘીનું બચ્ચુ મરઘીને: મમ્મી આ માણસોમાં તો તેમનો જન્મ થાય કે તરત તેમનું નામ પાડી દેવામાં આવે છે, તો આપડામાં આમ નામ પાડવામાં કેમ નથી આવતું?
.
.
મરઘી: બેટા એમાં જરા એમ છે ને કે, આપડામાં રિવાજ જરા અલગ છે. આપડામાં મર્યા પછી નામ પાડવામાં આવે છે. જેમ કે,
ચિકન ટિકા,
ચિકન 65,
ચિકન ચીલી,
ચિકન તંદૂરી,
ચિકન મલાઇ મિર્ચ,
કઢાઇ ચિકન વગેરે…

 

પતિએ પત્નીને SMS કર્યો-
“Thanks for making my life wonderful and being a part of my life. What ever I am is only because of u, u r my angel thanks for coming in my life and making it worth living. You’re Great”

પત્નીએ રિપ્લાય કર્યો-
“Maari lidho Ne Chotho Peg??”

 

 

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares