Home » gujarati » Weekend Pappa ne lae ne aave

Weekend Pappa ne lae ne aave

માસૂમ બાળક ની માસૂમિયત ભરેલી વાત… કે જેમના પપ્પા ધંધાર્થે દુર કામે જતા હોય છે

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
શનિવાર તો.. મારા પપ્પાને લઈ આવે છે !

Masoom Balak ni Masoomiyat bhareli vaat.. ke jemna Pappa Dhandharthe Dur kame jata hoy che…

Dar Somvare Vaheli Savare
Hu Kachi paki Undh ma hou tyare
Pappa mane Lamm..bi Pappy karine
Nokrie Nikli Jay che.
Te che.. k
Shanivare pacha aave.
Hu Pappa kartay vadhare
Shanivar ni rah jou chu
Karn ke Pappa to Nasto lave, Ramkda lave
Pan Sanivar to
Sanivar to … mara pappane lae aave che.

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares