Home » gujaratipage 4

Gappa Mari11

Kaki ae to Kari – Joke Haso ane Hasavo

કાઠીયા વાડી કાકી એટલે કાઠીયા વાડી


કાકા અને કાકી દુબઈ  જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :


‘આપણે ફ્રિજ જોડે   લઈ લીધું હોત તો સારું હતું….’


કાકા : ... Read More »

Babulal Gujarati Jokes

માંગીલાલે બાબુલાલ ને આપેલા પૈસા માટે પુંછયું

બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધાં હતાં.  એ ક્યારે પાછા આપશો ?

બાબુલાલ – નવરીના ,મને શું પૂછે છે ... Read More »

Jokes in Gujarati Word Long name

છોટુ- કોઈ વસ્તુનો મોટો નામ બોલ.


મોટું – રબર


છોટું- અરે એ  તો નાનું છે.

મોટું- પણ એને ખેંચીને જોઈ  જો .
Read More »

Funny Jokes in Gujarati Language

માખી અને મચ્છરનો લગ્ન થયો


 બીજા દિવસે માખી ખૂબ જ  રડી . માખીની બેનપણી આવીને શું થયું ?

માખી બોલી- મેં રાત્રે ગુડ-નાઈટ ચાલુ કરી દી અને ... Read More »

BMW in Gujarati Meaning Jokes

છગન  – મને લગનમાં BMW મળી છે


મગન – પણ તારા પાસે તો કોઈ કાર નથી


છગન – અરે BMW એટલે મને બહુ મોટી વાઈફ મળી છે.


 


મારે સાળે કરી ... Read More »

Jokes on Mobile Ringtone

બોયફ્રેંડ – હું તને કયારથી ફોન કરું છું તું ઉપાડતી કેમ ન હતી ?

ગર્લફ્રેંડ -(શરમાવીને) એ હું ..એ હું રીંગટોન પર નાચતી હતી
Read More »