હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.
ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી, વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને તો આગ લાગી જાય છે.
અમે તો નિકળ્યા હતા – તલાશ એ ઇશ્કમાં પોતાની એકલતાથી લડીને, પણ ગરમી ખૂબ હતી, અમે તો લીંબુપાણી પીને પાછા આવી ગયા.
તમારી યાદ કંઇક આ રીતે આવી કે અમે પાનની પિચકારી પણ થૂંકી તો એ પણ તમારી ફોટો બની ગઇ.
Nice words ?