Home » quotes » Good Morning Inspiration Gujarati Quotes

Good Morning Inspiration Gujarati Quotes

વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે.

⊱✧ ✶ ✧⊰

લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા વધારે ગુંચવાઈ જાય…

⊱✧ ✶ ✧⊰

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !

⊱✧ ✶ ✧⊰

ક્યારેય જીવનમા અડધે રસ્તેથી પાછા ન વળશો કેમ કે જેટલુ અંતર પાછા ફરવા કાપવુ પડે છે તેટલાજ અંતરમાં લક્ષ્ય સુધી પહોચી શકાય છે

⊱✧ ✶ ✧⊰

સેલોટેપ હોય કે સંબંધ,
કોઈનો પણ છેડો એવી રીતે ના છોડી દો કે ફરી તેને શોધવા ખોતરવુ પડે.

⊱✧ ✶ ✧⊰

નફરત કરવા વાળા પણ ગજબ પ્રેમ કરે છે મને !
જયારે મળે છે ત્યારે કહે છે, છોડીશ નહીં તને !

⊱✧ ✶ ✧⊰

અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે
પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે…

⊱✧ ✶ ✧⊰

મૂતિઁ ને દિવા કરવા ની જરૂર નથી,
કોઈ નું દિલ ના બળે એનું ધ્યાન રાખો તો સમજો પૂજા થઈ ગઈ…..

⊱✧ ✶ ✧⊰

ભલે ગમે તેટલી ​વ્યસ્ત​ હોય આ જિંદગી…
પણ સવાર પડે એટલે ગમતા લોકોની ​
યાદ​ તો આવી જ જાય છે…

⊱✧ ✶ ✧⊰

શક્ય જ નથી સાહેબ,કે
હુ દરેક ની નજરમાં નિર્દોષ દેખાઉ.!!
પ્રયત્ન મારો એ છે,કે
હુ મારી નજરમાં સાફ દેખાઉ.!!

⊱✧ ✶ ✧⊰

શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ….,
કારણ કે એક નાનકડી “હા” અને એક નાનકડીના “ના” પુરી જીંદગી બદલી નાખે છે.

⊱✧ ✶ ✧⊰

જરૂરી નથી કે બધા બધે કામ આવે,
આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ સ્વાગત તો બધાં નું એ જ કરે છે તોરણ બની ને.

⊱✧ ✶ ✧⊰

સરસ વાક્ય
“જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો બીજાને નીચુ દેખાડવાનું છોડી દો..!!!”

⊱✧ ✶ ✧⊰

જીવનમાં મુશ્કેલીઓતો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે….?

⊱✧ ✶ ✧⊰

ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે અને જાણીતા ની પરખ થાય છે..

⊱✧ ✶ ✧⊰

ઘણીવાર વ્યક્તિ ની સુંદરતા કરતાં…
સરળતા વધારે સ્પર્શી જાય છે..!
Good morning

⊱✧ ✶ ✧⊰

તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ.
કારણ કે સાહેબ,
ખેતી વરસાદ ના પાણીથી થાય, પુર ના પાણીથી નહી..

⊱✧ ✶ ✧⊰

માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં ??
પણ,
ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં ?

⊱✧ ✶ ✧⊰

“જ્ઞાની” માણસ ને સમજાવી શકાય છે
“અજ્ઞાની” માણસ ને પણ સમજાવી શકાય છે
પરંતુ “અભિમાની” માણસ ને કોઈ સમજાવી શકતું નથી
તેને તો “સમય” જ સમજાવે છે.

⊱✧ ✶ ✧⊰

કોઈને પરાજીત કરવું કદાચ સરળ હોઈ શકે,
પરંતુ….
કોઈને જીતી લેવું ખૂબ અઘરું છે !!
અભિમાન ને સમયસર બદલવામાં ન આવે તો તે ટેવ બની જાય છે…..
માફી તો વારંવાર મળી જશે.. પણ વિશ્વાસ વારંવાર નથી મળતો…..

⊱✧ ✶ ✧⊰

શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા
લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે…

⊱✧ ✶ ✧⊰

સમય કયારેય ખરાબ હોતો નથી સાહેબ…
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે ખરાબ “સમય” લાગે છે…

⊱✧ ✶ ✧⊰

ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..!
તમારે તેની જરૂર છે એટલા માટે નહિ, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે…

⊱✧ ✶ ✧⊰

સમય , તબિયત , અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું
પણ
જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે.

⊱✧ ✶ ✧⊰

મુશ્કેલીઓ..

રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે.
જો જોયા જ કરો તો બહુ મોટી દેખાશે..
પણ, જો ઉપાડી લેશો તો હળવીફૂલ જ હોય છે…

⊱✧ ✶ ✧⊰

સાચું કહ્યું છે કોઇક કે,
સમય ની સાથે બધા બદલાય જાય છે.
ભુલ એમની નથી જે બદલાય ગયા છે,
ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા ”

⊱✧ ✶ ✧⊰

એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ…..
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,
હું માફ કરતાં થાકયો નથી.

⊱✧ ✶ ✧⊰

સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે…
કોઈ મારૂ ખરાબ કરે એ એનું કર્મ
હું કોઇનું ખરાબ ના કરૂ એ મારો ધર્મ…..

સફળ માણસ એે જ છે
જે તૂટેલા ને બનાવી જાણે
અને રૂઠેલાં ને મનાવી જાણે

ભૂલ એના થી જ થાય છે,
જે સારા કામ કરે છે, બાકી,
કામ નહીં કરવા વાળા તો,
ભૂલો જ શોધતા હોય છે

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે
કસોટી પણ એમની જબરદસ્ત
હોય છે
માણસ “કેવા દેખાય” એના
કરતાં “કેવા છે” એ મહત્વનું છે..

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.

“જીતવાનું”…તો ક્યારેક જ હોય છે, પણ…
“શીખવાનું ” દરેક વખતે હોય છે…

એક નાનકડી ખામી લઇને જન્મ્યો છું
જ્યાં મગજ વાપરવાનું હોય
ત્યાં હૃદય વાપરું છું……..

અને એટલે જ કહેવાય છે કે
આંખો માં રહેલી
લાગણીની ભીનાશ વાંચી શકે તેને
“અભણ” ન કહેવાય .. એને પોતાના કહેવાય..

“એકાંત માં પોતાના વિચારો પર
અને
જાહેર માં પોતાના શબ્દો પર
કાબૂ રાખનાર વ્યક્તિ
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે.”

વધારે મળે તેને કહેવાય… નસીબ
ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય … કમનસીબ
અને…
કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને
કહેવાય… ખુશ નસીબ

તપવું ખરું
પણ ઊકળવું નહિ ,
ઊકળશો તો
ઊભરાઈ જશો …
સત્ય…!
કોઈપણ વ્યક્તિને વધુ સુધારવા જશો તો,તે દુશ્મન બની જશે…

સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો ,
કે આવે અને જતો રહે ,
સાચો સંબધ તો પવન જેવો હોય છે ……
જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે …

જેની લાગણી મળી છે એને પામી લેજો…
જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો …
મળશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો … પણ જે
તમારા બની જાય એમને સાચવી લેજો…

પ્રયાસ કર્યા વિના હાર માનવી,
એના કરતા પ્રયાસ કરીને હારવું વધારે ઉત્તમ છે !!*
“ગઈકાલ નો અફસોસ” અને “આવતી કાલ ની ચિંતા”

આ બે એવા ચોર છે. જે તમારી ખુશીઓ ચોરી લે છે.
માટે હંમેશા… હસતા રહો અને મસ્ત રહો…

સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,
જેની આમ કોઇ કિંમત નથી,
પણ
તે જેની સાથે જોડાય જાય છે તેની કિંમત વધી જાય છે..

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares