Home » Shayaripage 10

Shayari Archives

varsad Aavyo…



varsad Aavyo
Tamne Thatu Hase ke
Bahar Jau,
Kudka maru,
Geet Gau,
Ema Tamaro Vank
Nathi “Dedka” No
Svabhav j Evo Hoy…




Read More »

હું ઉભો હતો…

છમ છમ કરતી આવી ને છમ છમ કરતી જતી રહી….હું ઉભો હતો સીન્ધુર લઈને અને રાખડી બાંધી ને જતી રહી!




 


Read More »

જીંદગી એટલે શું???

કોઈ પૂછે છે મને કે મિત્ર એટલે શું?
હું કહીશ કે એવો સંબંધ કે જેમાં કોઈ તિરાડ પડતી નથી!
કોઈ પૂછે છે મને કે સંબંધ એટલે શું?
હું ... Read More »

એટલા બધા યાદ કરો છો…

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ ... Read More »

એક માગું ને બે મળે…

દિલ ના લાગે તો હું શું કરું?
એક માગું ને બે મળે તો હું શું કરું?
તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું ... Read More »

નયન મળતા નયન શરમાઈ જશે…

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..



Read More »

જેમાં તારી કમી હોય…

એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી ... Read More »

અરમાનો અંતરમા જ….

અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.


વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.


તારું હસવું મને તો ગમી જાય ... Read More »