Home » Shayari

Shayari Archives

ખબર નથી એને..

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..


મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો…Read More »

kismat dhoi rahyo 6u

Hu hasto nathi sanam roi rahyo 6u
Aansu o thi kismat dhoi rahyo 6u
Jagat ma have jivva jevu kasu nathi
Bus,a j vat par jeev khoi rahyo ... Read More »

Sparsh na pushpo…

Sparsh na pushpo khile chhe swash ma
Dhadkano gunji rahi chhe viswas ma
Dil na safar no ant kyan hase?
Nayan dode chhe tamari talash ma.


Read More »

એટલા બધા યાદ કરો છો…

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ ... Read More »