Home » Shayari » Best Gujarati old and new kahevato

Best Gujarati old and new kahevato

As i know English, Marathi, Maravadi and my mother language Gujarati. among all this language my mother language Gujarati is Gujarati. according to various district of Gujarat State all people speak one gujarati language with little bit different tone with thier specif word.

Following are the list of Gujarati Kahevat – Gujarati Kahevat in Gujarati Language

Gujarati Kahevat mean a very simple sentence ” Kehvat” which told whole tough matter in very simple and clear sentence even if you dont know more about gujarati language. specially Gujarati Kahevato is told by gujatati people in different style with one type of taunt style with specific Gujju word.

Here you find a list of well known Gujarati Kahevat list and also you can share it for you friends with out any hesitate.

Gujarati-all-time-kahevat-varta

-ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.

– આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.

– વારા ફરથી વારો અને મારા પછી તારો.

– વઘારેલી ખીચડી દાઢે વાળગી.

– ન બોલવામાં નવ ગુણ.

– બોલે એના બોર વેચાય.

– કાગડો દહીંથરુ લઇ ગયો.

– વિદ્યા વિનય થી શોભે છે.

– સાહસ વિના સિદ્ધિ નથી.

– કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.

– વાંદરા ને સીડી ના અપાય.

– કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.

– ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.

– નામ છે એનો નાશ છે.

– કુવામાં હોય તો હવાડા માં આવે.

– બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.

– મોર ના ઇંડા ચીતરવા ના પડે.

– જેવો દેશ તેવો વેશ.

– જેવો સંગ તેવો રંગ.

– જેની લાઠી એની ભેંસ.

– જેવું વાવો તેવુ લણો.

– ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.

– સો વાત ની એક વાત.

– દુર થી ડુંગરા રળિયામણા.

– મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.

– સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,

ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ

-ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે

-ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ

-તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ

-હઁગીને આહડવા બેસવુઁ

-હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)

-ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ

-ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ

-પેટ કરાવે વેઁઠ

-દીધે પે દયા ભલી

-ઘરના છોકરાઁ ઘઁટી ચાટે

-ઘર બાળીને તીરથ ન કરાય

-ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા

-થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.

-થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.

-થાકશે, ત્યારે પાકશે.

-વાર્યાં ના વરે, હાર્યાં વરે.

થોડું બોલે તે થાંભલો કોરે.

-થોડું સો મીઠું.

-થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.

-થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.

-થોડે નફે બમણો વકરો.

-થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.

-થોડે બોલે થોડું ખાય.

-થોડે થોડે ઠીક જ થાય.

-પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.

-અંતે ધર્મો જય, પાપો ક્ષય.

-ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.

-અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

 

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Shares