એટલા બધા યાદ કરો છો… ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં. શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો. જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની…. એમના માટે અમને શું કામ બરબાદ કરો છો!!! 2014-09-03 ahlathiya