નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે… નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે, કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે, લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે. 2014-09-06 ahlathiya