રણ ને હરણ ની દયા જ્યારે આવી,
જાંજવું ભૂંસવા આંધી ત્યારે આવી.
અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે
પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે
સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે,
જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.!
“નિષ્ફળતા” મેળવ્યા બાદ ‘હિંમત’ રાખવી સહેલી છે….
પરંતુ “સફળતા” મેળવ્યા પછી ‘નમ્રતા’ રાખવી બહુ મુશ્કેલ હોય છે…!!!
શણગાર તો શરીર ને હોય
“સાહેબ”
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
માણસ “કેવા દેખાય” એના કરતાં “કેવા છે” એ મહત્વનું છે…
કારણ કે “સૌદર્ય”નું આયુષ્ય તરુણાવસ્થા સુધી અને “ગુણો” નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે…!!!
શુભ સવાર !!!
જો મોટા ફરિયાદ તો મનેય છેઃ ઝીંદગી થી
પણ મોજ માં જીવવું છેઃ એટલે જતું કરું છુંઃ
❛ દુઃખ આવ્યું છે અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ ‘જિંદગી’ ❜
ભાગ્ય ને શુ દોષ આપવો… જ્યારે સપના આપણા છે,
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.
શુભ સવાર !!!
મોટાઈ એમ જ નથી મળતી સાહેબ,
નાના માણસોને પણ માન આપવું પડે છે.
સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ
હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે
કોઈએ ભગવાનને પૂછ્યું,
‘તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે?’
ભગવાને જવાબ આપ્યો,’
એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની
તાકાત હોય, છતાં એ માફ કરી દે…?
કોઇની સાથે હસતા હસતા
એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ
સૌની આંખ ના પાણી
ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ
દોસ્તી માં શુ વળી માન-અપમાન
બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ…!!
? Good Morning?