Home » Shayari » most beautiful lines in gujarati

most beautiful lines in gujarati

જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે
કે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.

⊱✧ ✶ ✧⊰

હું છું તારા પ્રેમ માં, તું છે મારા પ્રેમ માં
ક્યાંક એવું તો નથી ને, કે આપને બંને છીએ વહેમ માં

⊱✧ ✶ ✧⊰

morning_rose____by_kokoszkaa-d55b0ls

મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં;
લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં.

⊱✧ ✶ ✧⊰

વીજળીના ઝબકાર માં સુની, પ્રીત ની પરમ વાણી;
આભ આખો થયું ઝાલ્હાલા ને, પૃથ્વી થઇ પાણી પાણી.

⊱✧ ✶ ✧⊰

સપના પાછલી રાત ના, કડી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવેનમાં, તેજ કડી મળતા નથી

⊱✧ ✶ ✧⊰

અદ્રશ્ય રહી ને મારા રુદન માં હતા તમે,
સામે મળ્યા તો આવી ગયા મારા સ્મિત માં તમે.

⊱✧ ✶ ✧⊰

ફૂલ ને ખુશ્બુ મળે , નાવ ને સાગર મળે ;
આપ જો આવો તો મારા દિલ ને દિલબર મળે .

⊱✧ ✶ ✧⊰

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

⊱✧ ✶ ✧⊰

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

⊱✧ ✶ ✧⊰

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

⊱✧ ✶ ✧⊰

ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો…

⊱✧ ✶ ✧⊰

મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.

⊱✧ ✶ ✧⊰

જિંદગી નો રસ્તો સીધો અને સરળ છે
પણ મન ના વળાંકો જ નડે છે

⊱✧ ✶ ✧⊰

ઝીંદગી તસ્વીર ભી હે ઔર તકદીર ભી !!
મનચાહે રંગો સે બને તો તસ્વીર,
અનચાહે રંગો સે બને તો તકદીર.

⊱✧ ✶ ✧⊰

જિંદગી ભર યાદો ના જામ પીધા છે,
હર યાદો માં તમારા નામ લીધા છે,
તમે કહો છો ભૂલી જજો અમને, પણ
અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે……

⊱✧ ✶ ✧⊰

ભેગા થવુ અે શોહરત છે,
ભેગા રહેવુ અે પ્રગતિ છે,
૫રંતુ ભેગા મળી કામ કરવુ અે સફળતા છે

⊱✧ ✶ ✧⊰

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

⊱✧ ✶ ✧⊰

શનિ નડે છે એટલા માટે બધાને હનુમાન ચાલીસા મોઢે હોય છે….
પણ અફસોસ કૃષ્ણ કોઈને નડતો નથી બાકી આખી ગીતા મોઢે હોત

⊱✧ ✶ ✧⊰

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*